Skip to main content
Settings Settings for Dark

ભારત સરકારની મહત્વપૂર્ણ યોજના ગોલ્ડ બોન્ડ સ્કીમ આજથી શરૂ થશે

Live TV

X
  • 15થી 19 ઓક્ટોબર સુધી લોકો ગોલ્ડ બોન્ડ લઈ શકશે. અને 23 ઓક્ટોબરે બોન્ડ રજૂ કરવામાં આવશે.

    ભારત સરકારની મહત્વપૂર્ણ યોજના ગોલ્ડ બોન્ડ સ્કીમ આજથી શરૂ થશે. આ ગોલ્ડ બોન્ડ સ્કીમ ઓક્ટોબર 2018થી ફેબ્રુઆરી 2019 સુધી દરેક મહિને રજૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત નાના અને મધ્યમ વર્ગીય પરિવારો તેમની બચતનું રોકાણ ગોલ્ડ બોન્ડ સ્વરૂપે કરી શકશે. આ બોન્ડને બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડ, સંબંધિત પોસ્ટ ઓફિસ, સ્ટોક એક્સચેન્જ અને બીએસઈના માધ્યમથી વેચવામાં આવશે. યોજનાનો પ્રથમ તબક્કો 15થી 19 ઓક્ટોબર સુધી સબસ્ક્રાઇબ કરવા ખુલ્લો મુકાશે. 15થી 19 ઓક્ટોબર સુધી લોકો ગોલ્ડ બોન્ડ લઈ શકશે. અને 23 ઓક્ટોબરે બોન્ડ રજૂ કરવામાં આવશે. યોજનાનો બીજો તબક્કો 5 નવેમ્બરે ખૂલ્લો મૂકવામાં આવશે. આ સ્કીમ હેઠળ સૌથી નાનો બોન્ડ એક ગ્રામ સોનાનો રાખવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply