Skip to main content
Settings Settings for Dark

વિદેશરાજ્યમંત્રી એમ.જે.અકબરે પોતાના પર લાગેલા આરોપોને ગણાવ્યા પાયાવિહોણા

Live TV

X
  • આરોપ લગાવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવા કરી રહ્યા છે પરામર્શ

    વિદેશ પ્રવાસ બાદ ભારત પરત ફરેલા કેન્દ્રીય રાજ્ય વિદેશ મંત્રી એમ જે અકબરે પોતાનું સત્તાવાર નિવેદન આપ્યું હતું. પોતાના પર લાગેલા તમામ આરોપો નું ખંડન કરતા તેમણે કહ્યું છે કે આ તમામા આરોપો પાયા વિહોણા અને ખોટા છે. અને ચૂંટણી ના થોડા સમય પહેલા લગાવાયેલા આક્ષેપો પર તેમણે શંકા વ્યક્ત કરી હતી. વધુમાં કેન્દ્રીય મંત્રી એમ.જે અકબરે સ્પષ્ટ કર્યું કે આ મામલે તેઓ ઉચિત કાયદાકીય કાર્યવાહી કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply