Skip to main content
Settings Settings for Dark

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોએ પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત

Live TV

X
  • પ્રધાનમંત્રીને દશેરાની પાઠવી શુભકામના

    દશેરાના પાવન પ્રસંગે સ્વામીનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી , અને દશેરાની શુભેચ્છા પાઠવી હતી. સ્વામી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજે , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ,, ભારત રાષ્ટ્રના અભ્યુદય માટેના , અને ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિના સંરક્ષણ માટે , વાર્તાલાપ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply