Skip to main content
Settings Settings for Dark

મમતા બેનર્જીના ગઢમાં ગૃહમંત્રી અમિત શાહ, કહ્યું, ‘મમતા સરકારને અંત નજીક આવી ગયો છે’

Live TV

X
  • ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસ પર છે. તેમણે રાજ્યની મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધતા કહ્યું, કે મમતા સરકારનો અંત નજીક આવી ગયો છે. તેમણે બાંકુરામાં ભાજપના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી

    ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસ પર છે. તેમણે રાજ્યની મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધતા કહ્યું, કે મમતા સરકારનો અંત નજીક આવી ગયો છે. તેમણે બાંકુરામાં ભાજપના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી , અને રાજ્યમાં , ભાજપને ૨/૩ બહુમત પ્રાપ્ત કરવાનુ , લક્ષ્ય આપ્યુ છે. ગૃહમંત્રી એ રાજ્યમાં ભાજપને એક તક આપવા , રાજ્યની જનતાને અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે પોલિસ કસ્ટડીમાં માર્યા ગયેલ , ભાજપના કાર્યકર્તાઓના પરિવારજનોની પણ , મુલાકાત કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply