Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રના મુંબઇમાં ભારે વરસાદઃ થાને, રાયગઢમાં યેલો એલર્ટ

Live TV

X
  • મહારાષ્ટ્રના મુંબઈમાં મૂશળધાર વરસાદ પડતો રહ્યો જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયાં. રસ્તાથી લઈને રેલના પાટા ચારેબાજુ પાણી પાણી જોવા મળ્યુ છે.

    મહારાષ્ટ્રના મુંબઈમાં મૂશળધાર વરસાદ પડતો રહ્યો જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયાં. રસ્તાથી લઈને રેલના પાટા ચારેબાજુ પાણી પાણી જોવા મળ્યુ છે. લોકલ ટ્રેનો અને બસ સેવાઓ ખોરવાઈ ગઈ છે. રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ફરાયા છે અને તેમા ગાડીઓ ફસાયેલી જોવા મળી રહી છે. મુંબઈના લોખંડવાલા, વીરા દેસાઈ રોડ, અંધેરી, પરેલ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. લોકો અનેક મુશ્કેલીઓને સામનો કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply