Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્ર્નું ઔરંગાબાદ શહેર હવે છત્રપતિ સંભાજીનગર તથા ઉસ્માનાબાદ શહેર ધારાશિવના નામે ઓળખાશે

Live TV

X
  • મહારાષ્ટ્રનું ઔરંગાબાદ શહેર હવે છત્રપતિ સંભાજીનગરના નામે તથા ઉસ્માનાબાદ શહેર ધારાશિવના નામે ઓળખાશે. મહારાષ્ટ્ર સરકારને કેન્દ્રીય ગૃહમંત્રાલયની મંજૂરી મળ્યા બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી આ બંન્ને શહેરોના નામ બદવાની માંગ કરવામાં આવી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply