Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી-2019 - ભાજપે ચાર ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Live TV

X
  • નવી લિસ્ટમાં શિરપુર (એસટી અનામત)થી કાશીમાર પવારા, રામટેકથી મલ્લિકાર્જુન રેડ્ડી, સાકોલીથી પરિણય ફુકે અને મલાડ વેસ્ટથી રમેશ સિંહ ઠાકુરને ટિકિટ

    મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી-2019 માટે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે ચાર ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ પહેલા પાર્ટી ઉમેદવારોની બે યાદી જાહેર કરી ચુકી છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠક માટે 21 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે અને 24 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.નવી લિસ્ટમાં શિરપુર (એસટી અનામત)થી કાશીમાર પવારા, રામટેકથી મલ્લિકાર્જુન રેડ્ડી, સાકોલીથી પરિણય ફુકે અને મલાડ વેસ્ટથી રમેશ સિંહ ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે.આ પ્રકારે ભાજપે અત્યાર સુધીમાં 143 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply