મોરિશિયસ મેટ્રો એક્સપ્રેસના ફેઝ -1 અને નવી ઇએનટી હોસ્પિટલનું ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના તેમના સમકક્ષ પ્રવિંદ જુગનાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યુ ઉદ્ઘાટન
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના તેમના સમકક્ષ પ્રવિંદ જુગનાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંયુક્ત રીતે મોરિશિયસમાં બે સીમાચિહ્ન પ્રોજેક્ટ્સનું ગઇકાલે ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ દેશમાં મોરિશિયસ મેટ્રો એક્સપ્રેસના ફેઝ -1 અને નવી ઇએનટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ના 74માં સત્ર દરમિયાન પીએમ મોદી અને મોરેશિયસના રાષ્ટ્રપતિ પરમાસિવુમ પિલ્લે વ્યપૂરીની સાથે મુલાકાત થઈ હતી. ભારત મોરેશિયસમાં વિભિન્ન વિકાસ કાર્યોમાં સામેલ છે
