Skip to main content
Settings Settings for Dark

મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ઝડપી બની, 100 કિમીનું કામ 6 મહિનામાં પૂર્ણ

Live TV

X
  • વલસાડ જિલ્લામાં 350 મીટરની પ્રથમ પર્વતોમાં બનાવેલ ટનલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

    મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ઝડપી બની છે. વાયડક્ટના 100 કિમીનું કામ 6 મહિનામાં પૂર્ણ કરાયું છે.  આ પ્રોજેક્ટે 40 મીટર લાંબા ફુલ સ્પાન બોક્સ ગર્ડર અને સેગમેન્ટલ ગર્ડર્સના પ્રક્ષેપણ દ્વારા કુલ 100 કિમી વાયડક્ટ્સના નિર્માણની આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત, જાપાનીઝ શિંકનસેનમાં ઉપયોગમાં લેવાતી MAHSR  કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ RC ટ્રેક બેડ નાખવાની કામગીરી પણ સુરતમાં શરૂ થઈ ગઈ છે. સાથોસાથ વલસાડ જિલ્લામાં 350 મીટરની પ્રથમ પર્વતોમાં બનાવેલ ટનલની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ ઉપરાતં, આ પ્રોજેક્ટ હેઠળ સુરતમાં 70 મીટર લંબાઈનો પ્રથમ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ 28 સ્ટીલના પુલોમાંનો પ્રથમ પુલ છે જે MAHSR કોરિડોરનો ભાગ હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply