મુંબઈ : શેરબજારનો સોનેરી સોમવાર
Live TV
-
મુંબઇ શેરબજારમાં આજે દિવસનું કામ શરૂ થતાં જ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 651 પોઇન્ટના વધારા સાથે 51, 382 પોઇન્ટની ઐતિહાસિક સપાટીએ કામકાજ કરી રહ્યો હતો. તો નિફ્ટી આંકમાં પણ 180 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. સવારે નિફ્ટી પણ 15, 117 પોઇન્ટની ઉંચી સપાટીએ કામકાજ કરી રહ્યો હતો.
