મુખ્ય સચિવે એક ઉચ્ચ સ્તરીય અધિકારીઓએ સાથે બેઠક યોજીને કોવિડ રસીકરણની કામગીરીની સમિક્ષા કરી
Live TV
-
આ બેઠકમાં થયેલી સમિક્ષા મુજબ અત્યાર સુધીમાં 92 લાખ આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને કોરોના પ્રતિકારક રસી આપવામાં આવી ચૂકી છે
પ્રધાનમંત્રીના મુખ્ય સચિવે એક ઉચ્ચ સતરીય અધિકારીઓએ સાથે બેઠક યોજીને કોવિડ રસીકરણની કામગીરીની સમિક્ષા કરી હતી. આ બેઠકમાં થયેલી સમિક્ષા મુજબ અત્યાર સુધીમાં 92 લાખ આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને કોરોના પ્રતિકારક રસી આપવામાં આવી ચૂકી છે. રસીકરણના મામલે અમેરિકા અને બ્રિટન પછી ભારત ત્રીજા સ્થાન ઉપર છે.
