Skip to main content
Settings Settings for Dark

રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂર્વિય લદ્દાખમાં 1400 ફુટના કર્નલ ચેવાંગ રિનચેન બ્રિજનું ઉદ્ધાટન કર્યુ

Live TV

X
  • ભારત-ચીન સીમા નજીક બનેલો આ પૂલ આ વિસ્તારના લોકો માટે ખુબજ ફાયદાકારક થશે

    સોમવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પૂર્વિય લદ્દાખમાં શ્યોક નદી પર 1400 ફુટના કર્નલ ચેવાંગ રિનચેન બ્રિજનું ઉદ્ધાટન કર્યુ હતું. આ પૂલનું નિર્માણ સીમા સુરક્ષા સંગઠને કર્યુ છે.આ પુલના નિર્માણથી પ્રતિકૂળ વાતાવરણમાં પણ સંપર્ક જળવાઈ રહેશે. ભારત-ચીન સીમા નજીક બનેલો આ પૂલ આ વિસ્તારના લોકો માટે ખુબજ ફાયદાકારક થશે. આ પ્રસંગે બોલતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, આ વિસ્તારમાં વિકાસની ગતિને વધુ વેગ મળશે અને પર્યટન ઉદ્યોગને પણ વેગ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply