Skip to main content
Settings Settings for Dark

હરિયાણામાં 90 સીટો પર 62.94 ટકા મતદાન નોંધાયું

Live TV

X
  • 24મીએ થશે મતગણતરી, અનુમાનોમાં કોંગ્રેસને નુકસાનનો અંદાજ

    મહારાષ્ટ્ર સાથે હરિયાણા વિધાનસભા માટે હરિયાણામાં 62.94 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યમાં સત્તારુઢ પાર્ટી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને ઇન્ડિયન નેશનલ લોકદળ વચ્ચે મુખ્ય મુકાબલો છે. ત્યારે તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. વિધાનસભાની 90 સીટો માટે રાજ્યમાં 1169 ઉમેદવાર મેદાનમાં છે. મતદાન માટે રાજ્યમાં 19 હજાર પાંચસો 78 મતદાન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા 3000 સંવેદનશીલ અને 100 મતદાન કેન્દ્ર અતિ સંવેદનશીલ જાહેર કરાયા હતા.જ્યાં શાંતિપૂર્ણરીતે મતદાન પૂર્ણ થયું હતું. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કરનાલથી મતદાન કર્યું હતું. તો હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ કુમારી શૈલાજાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply