સંસદમાં શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થઈ 13 ડિસેમ્બર સુધી ચાલશે
Live TV
-
જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરે તેવી શક્યતા છે
સંસદમાં શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થઈ 13 ડિસેમ્બર સુધી ચાલશે. સરકાર દ્વારા બંને સદનને આ વાતની સુચના આપી છે. આ સત્ર દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ બિલ પસાર કરાવવાના પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવશે. તો વિપક્ષ આર્થિકમંદી, જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરે તેવી શક્યતા છે.
