રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જાપાનના પાટનગર ટોક્યો પહોંચ્યા
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 22 ઓક્ટોબરે જાપાનના નવા એમ્પરરની તાજપોશી કાર્યક્રમમાં પણ હાજરી આપશે
ફિલીપીન્સના પાંચ દિવસના સફળ પ્રવાસ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જાપાનના પાટનગર ટોક્યો પહોંચ્યા છે.ટોક્ટોમાં તેઓ બ્રિટીશના પ્રિન્સ ચાર્લ્સ સાથે મુલાકાત કરશે.સાથે જ પર્યાવરણને લાગતા એક સેમિનારમાં હાજરી પણ આપશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 22 ઓક્ટોબરે જાપાનના નવા એમ્પરરની તાજપોશી કાર્યક્રમમાં પણ હાજરી આપશે. તેઓ ટોક્યોના પ્રખ્યાત બુદ્ધ મંદિરની પણ મુલાકાત લેશે.
