Skip to main content
Settings Settings for Dark

રક્ષા મંત્રાલયનો પદભાર સંભાળતા પહેલા રાજનાથસિંહે શહિદોને આપી શ્રદ્ધાંજલિ

Live TV

X
  • સેનાના ત્રણેય પાંખના પ્રમુખો રહ્યા હાજર

    મોદી સરકારના બીજા કાર્યકાળમાં રક્ષા મંત્રી બનેલા રાજનાથસિંહે મંત્રાલયનો કાર્યભાળ સંભાળતા પહેલા દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાતે પહોચ્યા..જ્યાં ત્રણેય સેનાના પ્રમુખોની હાજરીમાં રક્ષામંત્રી રાજનાથસિંહે દેશ માટે વીરગતિ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.બપોરે 12 કલાકે રાજનાથસિંહે રક્ષા મંત્રાલયનો પદભાર સંભાળી લીધો....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply