PM નરેન્દ્ર મોદીએ BIMSTEC દેશોના પ્રમુખો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી
Live TV
-
બાંગ્લાદેશ, ઇન્ડિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને પ્રમુખો સાથે વાતચીત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે BIMSTEC દેશોના પ્રમુખો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. બાંગ્લાદેશ, ઇન્ડિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને પ્રમુખો સાથે વાતચીત કરી હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સીરીસેના સાથે ,હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણ કરી હતી. મોરેશિયસ ના પ્રધાનમંત્રી સાથે પણ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બિમસ્ટેકના પ્રમુખ સાથે ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી. ગઇકાલે શપથ સમારોહ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિર્ગસ્તાનના રાષ્ટ્રપતિ સાથે ,દ્વિપક્ષિય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ,વાતચીત કરી હતી. પ્રધાન મંત્રી મોદી ,નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્માને ,મળ્યા હતા. તેમની સાથે પણ ,તેમણે ચર્ચા કરી હતી. ભૂટાન ના પ્રધાનમંત્રી સાથે, નરેન્દ્ર મોદીએ ,લગભગ 20 મિનિટ સુધી ,દ્વિપક્ષીય મંત્રણ કરી હતી.
