Skip to main content
Settings Settings for Dark

રાજધાની દિલ્હીમાં યોજાયું 11મું આંતરરાષ્ટ્રિય આર્યસમાજ સંમેલન

Live TV

X
  • ગૃહમંત્રી રાજનાથ સિંહે આ પ્રસંગે ભારતની સાંસ્કૃતિક ગરિમા અને તેની મહતા દર્શાવતા ભારતની સંસ્કૃતિક પરંપરાને સર્વશ્રેષ્ઠ ગણાવી હતી

    રાજધાની દિલ્હીમાં 4 દિવસીય 11મું આંતરરાષ્ટ્રિય આર્યસમાજ સંમેલન યોજાયું હતું. આ સંમેલનના , અંતિમ દિવસે ઉપસ્થિત રહેલા કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારતદેશ પોતાના હિતની સાથે વિશ્વના હિતની ચિંતા કરે છે. ભારતદેશ તેની શક્તિ અને સામર્થ્યના હિતનો ઉપયોગ હંમેશા વિશ્વ કલ્યાણ માટે કરવા કટિબધ્ધ છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે આ અવસરે ભારતની સાંસ્કૃતિક ગરિમા અને તેની મહતા દર્શાવતા ભારતની સંસ્કૃતિક પરંપરાને સર્વશ્રેષ્ઠ ગણાવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply