Skip to main content
Settings Settings for Dark

રામવિલાસ પાસવાનને અપાઇ ખાદ્ય સાર્વજનિક વિતરણ મંત્રાલયની જવાબદારી

Live TV

X
  • નરેન્દ્ર સિંહ તોમરને કૃષિ અને ખેડુત કલ્યાણ તથા રવિશંકર પ્રસાદને કાયદો અને ન્યાય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

    રામવિલાસ પાસવાનને ખાદ્ય સાર્વજનિક વિતરણ મંત્રાલય, નરેન્દ્ર સિંહ તોમરને કૃષિ અને ખેડુત કલ્યાણ તથા રવિશંકર પ્રસાદને કાયદો અને ન્યાય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત હરસિમરત કૌર બાદલને ખાદ્ય પ્રસંસ્કરણ ઉધોગ મંત્રાલય વળી, પૂર્વ વિદેશ સચિવ એસ.જયશંકરને વિદેશમંત્રી બનાવવામાં આવ્યા છે. તો વિદેશમંત્રી એસ.જયશંકરે પણ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply