Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ઓડિશાના પ્રવાસે, વિવિધ વિકાસકામોનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ઓડશાના પ્રવાસે હતા. આજે તેમણે ઓડિશાના આજે બદમપહાડ રેલવે સ્ટેશન ખાતેથી ત્રણ નવી ટ્રેનોને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ આજે પહાડપુર ગામમાં કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું તેમજ નવા રાયરંગપુર પોસ્ટલ વિભાગનું ઉદઘાટન કર્યુ હતું. રાષ્ટ્રપતિ મુર્મૂ ઓડિશાના બુર્લાખાતે વીર સુરેન્દ્ર સાંઈ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના 15માં દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. 

    22મી નવેમ્બરે રાષ્ટ્રપતિ સંબલપુર ખાતે બહ્માકુમારીઓ દ્વારા આયોજિત રાષ્ટ્રીય શિક્ષણ અભિયાન શરૂ કરશે. અને આંધ્રપ્રદેશમાં આવેલા પુટુપર્થીની મુલાકાત લેશે અને શ્રી સત્ય સાંઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર લર્નિંગના 42મા દિક્ષાંત સમારોહને સંબોધિત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply