Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ ભૂતપૂર્વ ડી.એસ.પી. દેવેન્દરસિંહ અને હિઝબુલ મુઝાહિદ્દીન વચ્ચે નાણાંકીય જોડાણોની તપાસ માટે અનેક સ્થળોએ દરોડા પાડ્યા

Live TV

X
  • રાષ્ટ્રીય તપાસ સંસ્થા (NIA) એ જમ્મુ –કાશ્મીરમાં ભૂતપૂર્વ ડી.એસ.પી. દેવેન્દરસિંહ અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન વચ્ચે નાણાંકીય જોડાણોની તપાસ માટે જમ્મુ – કાશ્મીરના અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં ગાલીચાના વેપારી રાહેલ જારૂના વેપારી સ્થળનો પણ સમાવેશ થાય છે.
    દેવેન્દ્રસિંહ ઉપરાંત અન્ય છ લોકો વિરૂદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરાઈ છે. દેવેન્દ્રરસિંહ જમ્મુના હીરાનગર ખાતે કઠુઆ જેલમાં બંધ છે. NIA દ્વારા થયેલી પ્રાથમિક તપાસ દરમિયાન આ તમામ આરોપીઓ પાકિસ્તાન અને આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન દ્વારા ભારત વિરુદ્ધ હિંસક કાવતરા ઘડવાના કાર્યોમાં સંડોવાયેલા હોવાનું મનાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply