લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ
Live TV
-
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે સાંજે ખતમ થઈ જશે ચૂંટણી પ્રચાર છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 59 લોકસભા સીટો માટે 12મેના રોજ યોજાશે મતદાન
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આ તબક્કામાં સાત રાજ્યોની 59 બેઠકો પર રવિવારે એટલે કે 12મી મેના રોજ મતદાન થશે. ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10,પશ્ચિમ બંગાળ,મધ્યપ્રદેશ અને બિહારની આઠ - આઠ, દિલ્હીની - 7 અને ઝારખંડની - 4 બેઠકો મતદાન થવાનું છે. માટે આ તબક્કામાં પોતાની જીત મેળવવા માટે અલગ-અલગ દળો રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે
