Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત

Live TV

X
  • દિલ્હી સહિત 7 રાજ્યોની 59 બેઠકો પર આવતીકાલે યોજાશે મતદાન

    લોકસભાની ચૂટણી , હવે તેના અંતિમ પડાવ પર જઇ રહી છે. સાત તબક્કાના મતદાનમાંથી છઠ્ઠો તબક્કો , બારમી મેના રોજ યોજાનાર છે. જેમાં , 59 બેઠકો આવરી લેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ. પશ્ચિમ બંગાળ, હરિયાણા , અને ઝારખંડ સહિતના રાજ્યોમાં , ચૂટણી જંગ ખેલાશે. જેમાં અખિલેશ, દિગ્વિજય સિંહ, મેનકા ગાંધી જેવા , ટોચના નેતાઓનું રાજકિય ભાવી , ઇવીએમાં સીલ થશે

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply