Skip to main content
Settings Settings for Dark

વિદેશ સચિવ વિક્રમ મિસ્રી મોરેશિયસની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જવા રવાના થશે

Live TV

X
  • વિદેશ સચિવ વિક્રમ મિસ્રી આજે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે મોરેશિયસ જવા રવાના થશે. પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામના નેતૃત્વમાં મોરેશિયસમાં નવી સરકારની રચના બાદ ભારત અને મોરેશિયસ વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય મંત્રણા હશે.

    આ મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનના સિલસિલામાં છે અને ભારતના વિઝન સાગર, આફ્રિકા ફોરવર્ડ પોલિસી અને ગ્લોબલ સાઉથ પ્રત્યે મોરેશિયસ સાથેની ભારતની પ્રાથમિકતા દર્શાવે છે.

    ભારત અને મોરેશિયસ ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરા અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ પર આધારિત સદીઓ જૂના સંબંધો ધરાવે છે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની તક હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply