Skip to main content
Settings Settings for Dark

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ 

Live TV

X
  • હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યા મુજબ જાન્યુઆરીના અંત સુધી ઠંડીમાંથી રાહત મળવાની સંભાવના નથી.

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં ઠંડીનું મોજૂ પ્રવર્તી રહ્યું છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યા મુજબ જાન્યુઆરીના અંત સુધી ઠંડીમાંથી રાહત મળવાની સંભાવના નથી.

    રવિવારે હિમાચલના કુરફી, ભારમોર, કીલોંગ અને હિમાચલ ખાતે નવેસરથી બરફવર્ષા થઇ હતી. દિલ્હી ખાતે સવારના સમયે  ધુમ્મસ પથરાતાં વિઝિબિલિટી ઘટી ગઇ હતી. વાહન ચાલકો તેથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજથી વાયવ્યના ઠંડા પવનો ફુંકાવાનું શરૂ થતાં ઉત્તર ભારતમાં આગામી ત્રણ ચાર દિવસ ઠંડીમાં રાહત મળવાની શક્યતા નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply