Skip to main content
Settings Settings for Dark

શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ નવા ચૂંટાયેલા સભ્યોની બેઠક બોલાવી

Live TV

X
  • શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધનમાં લડી છે ચૂંટણી

    મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ મુંબઈમાં માતોશ્રી ખાતે પોતાની પાર્ટીના નવા ચૂંટાયેલા સભ્યોની બેઠક બોલાવી છે. શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકમાંથી BJPએ 105 જ્યારે શિવસેનાને 56 સીટ મળી છે. શરદપવારની NCPને 54, કોંગ્રેસને 44 અને અન્યને 28 સીટ મળી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply