Skip to main content
Settings Settings for Dark

શ્રીનગર - સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરતા ગૃહમંત્રી રાજનાથસિંહ

Live TV

X
  • રાજ્યપાલ સત્યપાલ મલિકને પણ મળ્યા હતા

    ગૃહમંત્રી રાજનાથસિંહે આગામી પંચાયત ચૂંટણીમાં ભાગ લેવા જમ્મુ-કાશ્મીરના લોકોને અપીલ કરી છે. જમ્મ-કાશ્મીરના એક દિવસના પ્રવાસે ગયેલા રાજનાથસિંહે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે શહેરી અને સ્થાનિક નગરપાલિકા ચૂંટણીમાં ભાગ લેવા બદલ રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી હતી.અગાઉ રાજનાથસિંહે શ્રીનગરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચકક્ષાની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, કાશ્મીર ખીણ વિસ્તારમાં પથ્થર મારાના બનાવ ઘટ્યા છે અને આતંકીઓની ભરતીમાં ઘટાડો થયો છે.તેઓ ગૃહમંત્રી રાજ્યપાલ સત્યપાલ મલિકને પણ મળ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply