Skip to main content
Settings Settings for Dark

સીમાપારથી આતંકી ગતિવિધિઓ વધતા પાક. સામે રોષ

Live TV

X
  • વિદેશ મંત્રાલયે દિલ્હીમાં પાક.અધિકારીને બોલાવીને વિરોધનો પત્ર સોંપ્યો

    ભારતે સીમાપારથી પાકિસ્તાની આતંકવાદીઓની ઘુસણખોરી દરમિયાન ભારતીય સૈનિક શહિદ થવાના બનાવ અંગે પાકિસ્તાન સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. જમ્મુ-કાશ્મીરના સુંદરબની ક્ષેત્રમાં રવિવારે આ બનાવ બન્યો હતો. વિદેશ મંત્રાલયે નવી દિલ્હીના પાકિસ્તાની વરિષ્ઠ અધિકારીને બોલાવીને આ બનાવના વિરોધનો પત્ર સોંપ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં ઉશ્કેરણી વગરના સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની 1500થી વધુ ઘટના બની છે, જેનો ભારતીય ફોજે કડક જવાબ આપ્યો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply