શ્રી હરિકોટાથી પીએસએલવી-સી 49નું થયું પ્રક્ષેપણ, જુઓ તસવીરોમાં
Live TV
-
અંતરિક્ષની દુનિયામાં ઘણી સફળતા ઝંડા લગાવી ચૂકેલા ઇસરો માટે આજે વધુ એક મહત્વપૂર્ણ દિવસ છે. જેનું કાઉન્ટડાઉન હજુ પણ ચાલુ છે. ઇસરો આજે ફરી અંતરિક્ષમાં પોતાનો પરચમ લહેરાવશે. આજે બપોરે 3 વાગ્યાને 2 મિનિટ પર ઇસરોના યાન PSLV-C49 ને 10 ઉપગ્રહો સાથે લોન્ચ કરવામાં આવશે.
અંતરિક્ષની દુનિયામાં ઘણી સફળતા ઝંડા લગાવી ચૂકેલા ઇસરો માટે આજે વધુ એક મહત્વપૂર્ણ દિવસ છે. જેનું કાઉન્ટડાઉન હજુ પણ ચાલુ છે. ઇસરો આજે ફરી અંતરિક્ષમાં પોતાનો પરચમ લહેરાવશે.
આજે જે ઉપગ્રહોનું લોન્ચિંગ છે તેમાં ભારતનો એક અને 9 આંતરરાષ્ટ્રીય વિદેશી ઉપગ્રહ છે. તેમાં ભારતનો EOS-01 લિથુઆનિયાના એક ટેક્નોલોજી ડેમસ્ટ્રેટર, લલ્સમબર્ગના ચાર મેરીટાઇમ એપ્લિકેશન સેટેલાઇટ અને અમેરિકાના ચાર લેમુર મલ્ટી મિશન રિમોટ સેંસિંગ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે.
