Skip to main content
Settings Settings for Dark

સુપ્રિમ કોર્ટમાં નિર્ભયા કેસની સુનાવણી 11 ફેબ્રુઆરી સુધી ટળી 

Live TV

X
  • દિલ્હી હાઇકોર્ટે મૃત્યુની સજા પામેલા ચારેય ગુનેગારોને ફાંસી પર લટકાવવા પર , રોક લગાવવાના ટ્રાયલ કોર્ટના આદેશ વિરુદ્ધ, કેન્દ્વની અરજીને કરી હતી ખારિજ.

    નિર્ભયા સામુહિક દુષ્કર્મ હત્યા મામલે , દિલ્હીની ઉચ્ચ ન્યાયાલયને પડકાર આપતી કેન્દ્રની અપીલ પર , સુપ્રિમ કોર્ટં 11 ફેબ્રુઆરીએ કરશે. આ મામલે સુપ્રીમ કોર્ટે , અગાઉ દિલ્હી હાઇકોર્ટે મોતની સજા પામનારા ચાર દોષીતોને ફાંસી પર લટકાવવાના ચુકાદા પર , રોક લગાવવાના ટ્રાયલ કોર્ટના આદેશ સામે, કેન્દ્રની અરજીને નકારી હતી. કેન્દ્ર તરફથી અપીલ કરતા , સોલિસીટર જનરલ કે.એમ. નટરાજે જણાવ્યું હતુ , કે ચાર દોષીતોમાંથી ત્રણની ક્યુરેટીવ , અને દયા અરજી , નકારવામાં આવી છે. તેથી આ મામલે , હવે સમય વેડફવો જોઇએ નહી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
apply