Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે ફગાવી આધારને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાથે જોડવાની માગ

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મદ્રાસ હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં દખલ કરવાની કોઈ જરુર નથી.

    સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને આધાર સાથે લિંક કરવાની માગ ફગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મદ્રાસ હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં દખલ કરવાની કોઈ જરુર નથી.

    ઉચ્ચતમ ન્યાયાલયે ગઈકાલે એક જનહિત અરજી પર સુનવણી કરતા ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ એકાઉન્ટ્સને આધાર સાથે જોડવાની માગ ફગાવી હતી. સર્વોચ્ચતમ ન્યાયાલયે કહ્યું કે આ મામલે મદ્રાસ હાઈકોર્ટ પહેલા જ સુનાવણી કરી રહ્યું છે. જેથી દખલ કરવાની કોઈ જ જરુર નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply