Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો કર્યો ઇન્કાર, ઓછું પ્રદૂષણ ફેલાવે તેવા ફટાકડાનું જ વેચાણ કરવાનો નિર્દેશ

Live TV

X
  • ભારત ભરમાં ફટાકડાનું નિર્માણ, વેચાણ અને પોતાની પાસે રાખવાના કેસમાં પ્રતિબંધ લગાવનાર અરજી પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઇન્કાર કર્યો હતો, પણ ઓછું પ્રદૂષણ ફેલાવે તેવા ફટાકડાનું જ વેચાણ કરવાનો નિર્દેશ કર્યો હતો. આ ઉપરાંત ફટાકડાના ઓનલાઇન વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ 28 ઓગસ્ટના રોજ પ્રદૂષણના કારણે બગડી રહેલી સ્થિતિને નિયંત્રિત કરવા આખા દેશમાં  પ્રતિબંધ લગાવનાર અરજી પર પોતાનો નિર્ણય સર્વોચ્ચ અદાલતે સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે  કે, સ્વાસ્થ્યનો અધિકાર અને વેપાર ચલાવનારા અધિકારો વચ્ચે સામન્વય બનાવવાની જરૂર છે. ફટાકડા બનાવનારે પોતાનો પક્ષ મૂક્યો હતો કે દિવાળી સમયે ફક્ત ફટાકડા જ પ્રદૂષણ વધારવાનું એકમાત્ર કારણ નથી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply