Skip to main content
Settings Settings for Dark

સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરતી સૂચના અને ડીપ-ફેક, ખોટી સૂચનાઓ 36 કલાકમાં હટાવવાનો આદેશ

Live TV

X
  • ખોટી સૂચનાઓ ઓળખ કરવા બાબતે સોશિયલ મીડિયા કંપનીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી.

    સરકારે ગેરમાર્ગે દોરતી સૂચના અને ડીપ-ફેક, ખોટી સૂચનાઓ ઓળખ કરવા બાબતે સોશિયલ મીડિયા કંપનીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ગેરમાર્ગે દોરતી સૂચના અને ડીપ-ફેક, ખોટી સૂચનાઓની ઓળખ કરવા માટે તાત્કાલિક પગલા લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઈલેક્ટ્રોનિકી અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયે જણાવ્યું છે કે, ‘આ પ્રકારની સૂચના પ્રોદ્યોગિકી નિયમ 2021 અંતર્ગત નિર્ધારિત સમય મર્યાદામાં તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પ્રકારની પોસ્ટ થાય તેના 36 કલાકમાં જ તેને હટાવી દેવી.’ આ આદેશનો ઉલ્લંઘન કરવા બદલ કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. સૂચના પ્રોદ્યોગિકની ધારા 79(1) હેઠળ મળતા સંરક્ષણથી વંચિત કરવામાં આવી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply