Skip to main content
Settings Settings for Dark

હિમાચલ પ્રદેશ અને આસામમાં 9 થી 12 ધોરણ તથા કોલેજોમાં આજથી શિક્ષણ કાર્યનો થયો આરંભ

Live TV

X
  • હિમાચલ પ્રદેશ અને આસામમાં 9 થી 12 ધોરણ તથા કોલેજોમાં આજથી શિક્ષણ કાર્યનો આરંભ થયો છે. આસામમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ બી.કે. ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, વાલીઓની સંમતિ લીધા બાદ કોવિડને રોકવાના નિયમોનું પાલન કરીનેશિક્ષણ કાર્ય શરૂ કરાયું છે.જો કે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હૉસ્ટેલ સુવિધા બંધ રખાશે. એવી જ રીતે હિમાચલ પ્રદેશમાં પણ 9 થી 12 ધોરણ તથા કોલેજોમાં આજથી શિક્ષણ કાર્યનો આરંભ થયો છે. હિમાચલમાં પણ વાલીઓની સંમતિ લીધા બાદ કોવિડને રોકવાના નિયમોનું પાલન કરીને શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply