Skip to main content
Settings Settings for Dark

16 ડિસેમ્બર સુધી ઉત્તર ભારતમાં થશે હિમવર્ષા: હવામાન વિભાગ

Live TV

X
  • ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેર જોવા મળી રહી છે. શિમલા, મનાલી, જમ્મુ-કાશ્મીરના વિવિધ પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ગુજરાતી પ્રવાસીઓની મનપસંદ જગ્યાઓ હિમાચલના કુલ્લૂ મનાલી અને ઉત્તરાખંડના ચમોલીમાં ભારે બરફવર્ષા થઈ છે. સહેલાણીઓ ખુશનમા વાતાવરણની મજા માણી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં બરફથી ચાદર છવાઈ ગઈ છે કેટલાક સ્થળોએ રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી પણ ચાલી રહી છે. 

    હવામાન વિભાગની આગાહી અનુસાર આવનાર 16 ડિસેમ્બર સુધી ઉત્તરભારતમાં હિમવર્ષા થશે. ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં નલિયા 10 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply