Skip to main content
Settings Settings for Dark

BCCIના 39માં અધ્યક્ષ બન્યા સૌરવ ગાંગુલી

Live TV

X
  • SC તરફથી નીમાયેલા CoAના 33 મહિનાના કાર્યકાળનો અંત

    ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી સફળ કેપ્ટન તરીકે ગણાતા સૌરવ ગાંગુલી આજે બીસીસીઆઈની સામાન્ય વાર્ષિક બેઠકમાં બીસીસીઆઈના 39માં અધ્યક્ષ તરીકે આજથી પદભાર સંભાણ્યો છે. આ સાથે જ સુપ્રીમકોર્ટ તરફથી નીમાયેલા સીઓએના 33 મહિનાના કાર્યકાળનો અંત આવશે.ગાંગુલીનું બીસીસીઆઈ તરીકેનું નામાંકન સર્વસંમતિથી થયું છે. તેમની સાથે સાથે બોર્ડના અન્ય સભ્યો પણ પોત પોતાની જવાબદારી સંભાળી લીધી છે. તેમાં સચિવ તરીકે જય શાહ, ઉત્તરાખંડના મહિમ વર્મા ઉપાધ્યક્ષ તરીકે, અને અરુણ ધુમલે કોશાધ્યક્ષ તરીકે પદભાર સંભાળી લીધો છે. BCCI અધ્યક્ષના પદભાર સંભાળ્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ સંસ્થાને ઇમાનદારી પૂર્વક આગળ લઇ જશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply