Skip to main content
Settings Settings for Dark

CBSEએ ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી

Live TV

X
  • વર્ષ 2024માં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર

    CBSEએ વર્ષ 2024માં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. પરીક્ષાનો કાર્યક્રમ CBSEની સત્તાવાર વેબસાઇટ https://www.cbse.gov.in/ પર જોઇ શકાશે. પરીક્ષા કાર્યક્રમની જાહેરાત મુજબ, ધોરણ-10ની પરીક્ષાઓ આગામી 15મી ફેબ્રુઆરીથી 13મી માર્ચ દરમિયાન યોજાશે. ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આગામી 15મી ફેબ્રુઆરીથી 2 એપ્રિલ દરમિયાન યોજાશે.

    CBSE પરીક્ષા ટાઈમ ટેબલ

    • CBSE બોર્ડ પરીક્ષા 2024ની ડેટશીટ આ રીતે ડાઉનલોડ કરવાની રહેશે
    • CBSE બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ https://www.cbse.gov.in/ની મુલાકાત લેવાની રહેશે.
    • હવે latest@CBSE section પર ક્લિક કરો.
    • CBSE ધોરણ 10 અને 12 ડેટશીટ પર લેટેસ્ટ અપડેટ લિંક પર ક્લિક કરો, ત્યારપછી તમારા ક્લાસની લિંક પર
    • હવે પરીક્ષાના ટાઈમટેબલની pdf લિંક પર ક્લિક કરીને ટાઈમટેબલ ડાઉનલોડ કરો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply