Skip to main content
Settings Settings for Dark

COP26 ના અધ્યક્ષ આલોક શર્માએ જળવાયુ પરિવર્તન મુદ્દે PM મોદી સાથે ચર્ચા કરી

Live TV

X
  • સંયુક્ત રાષ્ટ્રના જળવાયુ પરિવર્તનના શિખર સંમેલન COP26ના અધ્યક્ષ બન્યા બાદ આલોક શર્માની આ પહેલા ભારત યાત્રા છે. તેમની આ યાત્રા COP26ને સફળ બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે. COP26ની યજમાનીના ભાગ રુપે UKએ 2050 સુધીમાં કાર્બન ઉત્સર્જનને શુન્ય કરવાનુ લક્ષ્યાંક રાખ્યુ છે.

    સંયુક્ત રાષ્ટ્રના જળવાયુ પરિવર્તનના શિખર સંમેલન COP26ના અધ્યક્ષ બન્યા બાદ આલોક શર્માની આ પહેલા ભારત યાત્રા છે. તેમની આ યાત્રા COP26ને સફળ બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે. COP26ની યજમાનીના ભાગ રુપે UKએ 2050 સુધીમાં કાર્બન ઉત્સર્જનને શુન્ય કરવાનુ લક્ષ્યાંક રાખ્યુ છે.

    મંગળારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આલોક શર્માની થયેલ આ મુલાકાતમાં ભારત અને બ્રિટનના ક્લાઈમેટ ચેન્જ (જળવાયુ પરિવર્તન)ના એજંડા અને COP26 મુદ્દે બંને દેશોના સહયોગ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ COP26ના સફળ આયોજન માટે અધ્યક્ષ આલોક શર્માને શુભકામનાઓ આપી હતી. આ પહેલાં આલોક શર્માએ દિલ્લીના પર્યાવરણ ભવનમાં પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર સાથે મુલાકાત કરી હતી. ભારતે પુનઃપ્રાપ્ય બિન પારંપારિક ઊર્જાને પ્રોત્સાહન આપવા અને કાર્બન ઉત્સર્જનને ઓછુ કરવા માટે કામગીરી કરવા મુદ્દે ચર્ચા થઈ હતી
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply