Skip to main content
Settings Settings for Dark

ISROના સહયોગથી અટલ ઈનોવેશન મિશને શાળાના વિદ્યાર્થીઓ માટે 'નેશનલ સ્પેસ ઈનોવેશન ચેલેન્જ 2023' લોન્ચ કર્યું

Live TV

X
  • NITI આયોગના અટલ ઇનોવેશન મિશન દ્વારા ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરો સાથે મળીને દેશના શાળાના વિદ્યાર્થીઓ માટે નેશનલ સ્પેસ ઇનોવેશન ચેલેન્જ 2023 શરૂ કરવામાં આવી છે. ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ 20 સપ્ટેમ્બર સુધી તેમાં ભાગ લઈ શકે છે અને આધુનિક અવકાશ તકનીક સમસ્યાઓના ઉકેલ માટે નવીનતાઓ રજૂ કરી શકે છે. ભારતીય અવકાશ અર્થતંત્ર સાથે સંકળાયેલા પડકારો માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ મિશન શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ navarsedutech.com પ્લેટફોર્મ પર તેમની એન્ટ્રી કરી શકે છે. આ પ્રસંગે બોલતા મિશન ડાયરેક્ટર ડો. ચિંતન વૈષ્ણવે જણાવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓમાં અવકાશ ક્ષેત્ર વિશે જાગૃતિ લાવવાનો અને તેઓને નવીનતા કરવા સક્ષમ બનાવવાની તકો પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply