Skip to main content
Settings Settings for Dark

J&K પર OHCHRની ટિપ્પણી પર ભારતની પ્રતિક્રિયા, કહ્યું- સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Live TV

X
  • જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ હટાવ્યાં બાદ હાલત ઝડપથી સામાન્ય થઇ રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર ઉચ્ચ આયુક્તની ટીપ્પણી પર તીખી પ્રતિક્રિયા આપતા ભારતે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં સેના અને પોલીસ જવાનોએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે તેના પાડોશી દેશને સલાહ આપતા જણાવ્યું કે, તેમના દેશમાં ધાર્મિક આધાર પર પિડીત અલ્પસંખ્યકના હિત પર ધ્યાન આપે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply