Skip to main content
Settings Settings for Dark

NFSM યોજના અંતર્ગત ખેતીવાડી વિભાગ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કાર્યક્રમનું આયોજન

Live TV

X
  • પચવામાં હળવા અને આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ હોય તેવા મીલેટ અંગે જાણકારી મેળવી

    આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023ની NFSM યોજના અંતર્ગત ખેતીવાડી વિભાગ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ખેતીવાડી ખાતાના અધિકારીઓ તથા કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જુનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂત ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અલગ અલગ ધાન્ય પાક જે, પચવામાં હળવા અને આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ હોય તેવા મીલેટ અંગે જાણકારી મેળવી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply