Skip to main content
Settings Settings for Dark

PM એ ગુજરાત HCની ડાયમંડ જ્યુબિલી પર વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત હાઇકોર્ટની હીરક જયંતિના ઉપલક્ષ્યમાં યોજાનારા સમારંભને વીડિયો કોન્ફરન્સની મદદથી સંબોધન કર્યું. ગુજરાત હાઇકોર્ટની સ્થાપનાને 60 વર્ષ પુરા થયા હોવાના સંદર્ભમાં પ્રધાનમંત્રી એક સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન પણ કર્યુ. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી, સર્વોચ્ચ અદાલત તેમજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તેમ જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્રસંગે હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply