Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી મધ્યમ ઉદ્યમ સહાયતા પ્રચાર કાર્યક્રમનો શુભારંભ કરાવશે

Live TV

X
  • દેશભરના 100 જિલ્લામાં , 100 દિવસ સુધી યોજાશે કાર્યક્રમ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિજ્ઞાન ભવન ખાતે ,, સુક્ષ્મ , લઘુ , અને મધ્યમ ઉદ્યમ સહાયતા પ્રચાર કાર્યક્રમનો , શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય નાણા, અને કંપની બાબતોના મંત્રી અરૂણ જેટલી , અને કેન્દ્રિય સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યમ રાજ્ય મંત્રી - સ્વતંત્ર હવાલો , ગીરિરાજ સિંહની સાથે , અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.આ અવસરે સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યમ માટે ,, લોન સુવિધા , બજાર સુવિધા, પરસ્પર સહયોગ , અને સહાયતા સાથે જોડાયેલ ઉપાય ઉપર આધારિત , અનેક જાહેરાતો થવાની સંભાવના છે. આ કાર્યક્રમ દેશભરના 100 જિલ્લામાં , 100 દિવસ સુધી યોજાશે. સરકાર અને નાણાંકીય સંસ્થાઓ તરફથી , MSME ક્ષેત્ર તરફથી ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અંગે , ઉદ્યોગોને જાણકારી આપવાના ઉદ્દેશથી , કેન્દ્રિય મંત્રી આ જિલ્લાની મુલાકાત લેશે.આ ઉદ્યોગોએ આગળ આવી , આ સુવિધાનો લાભ પ્રાપ્ત કરવા , તથા લોન અને બજાર સુવિધા પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply