Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ પબ્લિક એસેટ મેનેજમેન્ટ સંબંધિત એક વેબિનારને સંબોધિત કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્રએ મોદીએ બજેટમાં રોકાણ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ સંબંધિત જાહેરાત પર આધારિત એક વેબિનારને સંબોધિત કર્યું

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટમાં રોકાણ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ સંબંધિત જાહેરાત પર આધારિત એક વેબિનારને સંબોધન કર્યું હતું. વેબિનારને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બજેટએ ભારતને ઉચ્ચ વિકાસની દિશામાં લઈ માટેનો રોડમેપ રજૂ કરે છે. પ્રધાનમંત્રીએ ખાનગી ક્ષેત્રની વધુ ભાગીદારી પર ભાર આપતા કહ્યું કે, બજેટમાં ભારતના વિકાસમાં ખાનગી સેક્ટરની મજબૂત પાર્ટનરશીપને ફોક્સ કરવામાં આવ્યું છે. આ સાથે પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, સરકારની જવાબદારી છે કે તે દેશના તમામ એન્ટરપ્રાઈઝ, બિઝનેસને સંપૂર્ણ સમર્થન આપે...પરંતુ સરકાર ખુદ એન્ટરપ્રાઈઝ ચલાવે કે તેની માલિક બને તેની કોઈ જરૂર નથી...
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply