Skip to main content
Settings Settings for Dark

PM મોદી દિલ્લી-IITના 51માં દિક્ષાંત સમારોહમાં વીડિયો કોન્ફરન્સથી ભાગ લેશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્લી ખાતે વિડિયો કોન્ફરન્સ દ્વારા આઇઆઇટીના 51માં દિક્ષાંત સમારોહમાં ભાગ લેશે. જેમાં 2019-20માં પાસ થયેલા બીટેક અને પીએચડીના વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્લી ખાતે વિડિયો કોન્ફરન્સ દ્વારા આઇઆઇટીના 51માં દિક્ષાંત સમારોહમાં ભાગ લેશે. જેમાં 2019-20માં પાસ થયેલા બીટેક અને પીએચડીના વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવશે. આ સમારોહમાં ઓનલાઇન દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને પણ જોડવામાં આવશે. સૌ પ્રથમ આવેલા વિદ્યાર્થીઓને અને અન્ડર ગ્રેજ્યુએટ નિર્દેશકોને રાષ્ટ્રપતિ સ્વર્ણ પદક દ્વારા સન્માનિત કરાશે. તો આ દિક્ષાંત સમારોહમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને કેન્દ્રીય રાજયકક્ષાના મંત્રી સંજય ધોત્રે પણ ઉપસ્થિત રહેશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply