Skip to main content
Settings Settings for Dark

UGC એ વિદેશી યુનિવર્સિટીઓ માટે ભારતમાં તેમના કેમ્પસ સ્થાપવા માટે નિયમો કર્યા જાહેર

Live TV

X
  • યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન- UGC એ વિદેશી યુનિવર્સિટીઓ માટે ભારતમાં તેમના કેમ્પસની સ્થાપના અને સંચાલન માટે નિયમો જાહેર કર્યા છે.

    યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન- UGC એ વિદેશી યુનિવર્સિટીઓ માટે ભારતમાં તેમના કેમ્પસની સ્થાપના અને સંચાલન માટે નિયમો જાહેર કર્યા છે.

    વિદેશી યુનિવર્સિટીઓએ કેમ્પસમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવા માટે UGCની પરવાનગી લેવી પડશે. ભારતમાં કેમ્પસ સ્થાપવા ઈચ્છતી વિદેશી યુનિવર્સિટી વિશ્વની ટોચની 500 યુનિવર્સિટીઓમાં હોવી જોઈએ. વિદેશી યુનિવર્સિટી દેશમાં બહુવિધ કેમ્પસ સ્થાપી શકે છે, પરંતુ દરેક માટે અલગથી અરજી કરવી પડશે. UGCએ કહ્યું છે કે વિદેશી યુનિવર્સિટીઓ તેમના કેમ્પસમાં શિક્ષકો અને કર્મચારીઓની મુક્તપણે ભરતી કરી શકશે. ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓના કેમ્પસ ઓનલાઈન અથવા ડિસ્ટન્સ એજ્યુકેશન કોર્સ ચલાવી શકશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply