SRH vs KKR: હૈદરાબાદે કોલકાતાને 110 રનથી હરાવ્યું, ક્લાસેનની 37 બોલમાં સદી
ઈન્ડિયન પ્રીમિયર લીગની 68મી લીગ મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઇડર્સને 110 રનના મોટા માર્જિનથી હરાવ્યું છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ બંને ટીમો માટે આ સિઝનની છેલ્લી મેચ હતી. બંને પહેલાથી જ IPL 2025ની પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગયા હતા. આ મેચમાં ટોસ જીત્યા બાદ હૈદરાબાદે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે હેનરિક ક્લાસેનની 39 બોલમાં ફટકારેલી તોફાની સદીના આધારે કોલકાતા સામે 279 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. પરંતુ જવાબમાં, કોલકાતાની બેટિંગ 19મી ઓવરમાં પડી ભાંગી હતી.
કેવી રહી કોલકાતાની ઇનિંગ્સ ?