અમરેલી રાજૂલા માર્કેટ યાર્ડમાં ભારે ભીડ જોવા મળી
Live TV
-
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાતે આવેલું માર્કેટયાર્ડમાં ખેડૂતોને ભારે ભીડ જોવા મળી હતી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાતે આવેલું માર્કેટયાર્ડમાં ખેડૂતોને ભારે ભીડ જોવા મળી હતી હાલ ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતોને ખેતીમાં યુરિયા ખાતરની જરૂર હોવાથી રાજુલા માર્કેટ યાર્ડ ખાતે સવારથી ભારે ભીડ ઉમટી પડી હતી. માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ ખેડૂતો ને નમ્ર અપીલ કરી કે યુરિયા ખાતરનો સ્ટોક અમારી પાસે પૂરતો છે પણ સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે નીતિ-નિયમોનું પાલન કરી અને ટોકન સિસ્ટમ થી ખાતર નું વિતરણ કરવામાં આવી રહ્યું છે
