Skip to main content
Settings Settings for Dark

નવસારીમાં મોટાપાયે થાય છે લીલીના ફૂલોની ખેતી

Live TV

X
  • નવસારી જિલ્લો પરંપરાગત ખેતી માટે વખાણાય છે. અહીં શાકભાજી અને ફુલોની ખેતી મોટા પાયે થાય

    નવસારી જિલ્લો પરંપરાગત ખેતી માટે વખાણાય છે. અહીં શાકભાજી અને ફુલોની ખેતી મોટા પાયે થાય છે. નવસારી જિલ્લામાં લીલીના ફૂલોની ખેતીનો વ્યવસ્યા મોટાપાયે વિકસ્યો છે. સુરત સહિત મહારાષ્ટ્ર રાજયના મુંબઈ, નાસિક અને પૂના શહેરોમાં લીલીના ફૂલોની ડીમાન્ડ વધારે છે. પરંતુ કોરનાના કારણે 3 મહિનાથી ફુલોનુ વેચાણ બંધ થઈ જતા ફુલોની ખેતી કરતા ખેડુતો મુશ્કેલીમા મુકાયા છે. કોરોનાની મહમારી દરમિયાન બજારોમા શાકભાજી મોંધા થયા છે, પરંતુ ખેડુતોને તેના પોષણક્ષણ ભાવો મળતા નથી. સાથે જ અહીં વરસાદ પણ ઓછો થતા ખેડૂતોને ચારેતરફથી નિરાશા સાંપડી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply