Skip to main content
Settings Settings for Dark

આહવા ખાતે ડિજીટલ ઈન્ડિયા દિવસની ઉજવણી

Live TV

X
  • ડિજીટલ પેમેન્ટ અને નેટ બેન્કિંગ વિશે મહિલાઓને NIC દ્વારા તાલીમ આપવામાં આવી

    ડિજીટલ ઇન્ડિયા દિવસની ઉજવણી ના ભાગ રૂપે ડિજીટલ પેમેન્ટ, નેટ બેન્કિંગ વિષયે તાલીમ યોજાઇ હતી. આહવા ખાતે ડિજીટલ ઇન્ડિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડિજીટલ પેમેન્ટ અને નેટ બેન્કિંગ વિશે મહિલાઓને NIC દ્વારા તાલીમ આપવામાં આવી હતી. નેટ બેન્કિંગ તેમજ બેન્કને લગતી બાબતો ના વિષયો પર, મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી. ડિજીટલ ઇન્ડિયા અમલમાં આવ્યાના ચાર વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. ડિજીટલ ઇન્ડિયાના વર્કશોપમાં સખીમંડળની બહેનો અને મહિલા સંઘની બહેનો ઉપસ્થિત રહી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply